રોગચાળો / ગુજરાતમાં બર્ડ ફ્લૂનો વધુ એક કેસ નોંધાતા આ જિલ્લામાં ફફડાટ

bird flu in Vadodara Gujarat 3 case reported

ગુજરાતમાં કોરોનાની મહામારી હજુ કહેર વર્તાવી રહી છે ત્યાં વળી પાછું બર્ડફ્લૂ ફેલાવાની શંકાને પગલે ફફડાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં બર્ડફ્લૂના 4 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાં જૂનાગઢમાં એક અને સુરતમાં બે કેસ નોંધાયા હતા ત્યારે આજે વડોદરામાં પણ એક કેસ નોંધાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ