ભયજનક / સુરત બાદ હવે સુરેન્દ્ર નગરમાં બર્ડ ફ્લૂની દહેશત, 8 મોર, 1 તેતરના મૃતદેહ મળતાં ફફડાટ

bird flu in surendranagar Gujarat

ધીરે ધીરે ગુજરાત માથે બર્ડફ્લૂનો ખતરો વધી રહ્યો છે એક પછી એક પક્ષીઓના મોતને પગલે સૂરત બાદ હવે સૂરેન્દ્ર નગરમાં પણ 8 માદા મોર અને 1 તેતર મૃત મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ