ચિંતાજનક / સુરતથી આવ્યા માઠા સમાચાર, અહીં ફેલાઈ બર્ડફ્લૂની દહેશત

Bird Flu in Surat

સુરતમાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે સુરતમાં મરઘાના RT-PCR ટેસ્ટ કરાશે. માંડવી ઓલપાડ વિભાગમાં 16 ટીમો સર્વે કરશે . બારડોલી મઢીમાં 4 કાગડાના મોત બાદ તંત્ર જાગ્યુ છે. કાગડાના સેમ્પોલ લઇ ભોપાલ મોકલાયા છે. 70 જેટલા પોલ્ટ્રી ફાર્મ પર તપાસ કરાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ