ચિંતાજનક / ગુજરાતમાં બર્ડ ફ્લૂનો ફફડાટ, કચ્છમાં આ વિદેશી મહેમાનો માટે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ

Bird Flu in kutch Gujarat

કચ્છમાં દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ મહેમાન બનતા હોય છે ત્યારે આ વખતે બર્ડ ફલૂના ડરના લીધે કચ્છ વન વિભાગ સક્રિય થઈ ગયું છે. કચ્છ વન વિભાગ દ્વારા છારીઢંઢ, ખડીર, નારાયણ સરોવર સહિત પક્ષીઓના આશ્રય સ્થાનો પર રાઉન્ડ ધી કલોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તથા જો કોઈ પક્ષીમાં શંકાસ્પદ લક્ષણો કે કોઈ પક્ષીનું શંકાસ્પદ મોત થાય તો તેની તુરંત જ વન વિભાગને જાણ કરવા માટે આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ