અલર્ટ / બર્ડ ફલૂને લઈને ગુજરાતમાં પણ અલર્ટઃ પોલ્ટ્રીફાર્મને લઇને જિલ્લા પંચાયત અને કોર્પોરેશનને આપવામાં આવી આ સૂચના

Bird flu gujarat government alert

હાલ દેશમાં કોરોનાવાયરસના કહેર સાથે બર્ડફૂલનો પણ કહેર વધતો જોવા મળી રહ્યો છે. દેશના 8 રાજ્યોમાં બર્ડ ફલૂ સામે અલર્ટ જાહેર કરાયું છે ત્યારે ગુજરાતમાં પણ રાજ્ય સરકાર એકશન મોડમાં જોવા મળી રહી છે. જેને લઇને આજે એપેડમિક સેલની બેઠક બોલાવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ