એલર્ટ / આ 4 રાજ્યોમાં બર્ડ ફ્લૂનો કહેર, અનેક જિલ્લાઓમાં ચિકન માર્કેટ બંધ, દિલ્હીમાં પક્ષીઓના વર્તન પર રખાઈ રહી છે નજર

bird flu four states report avian flu cases alert in madhya pradesh

કોરોના વાયરસની સાથે સાથે હવે બર્ડ ફ્લૂનો કહેર પણ દેશના અનેક વિસ્તારોમાં વધી રહ્યો છે. કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં 4 રાજ્યો કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લૂની ખરાઈ કરી છે. સાથે સરકારે તમામ રાજ્યોને કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. આ ચાર રાજ્યો ઉપરાંત દેશના અનેક રાજ્યોમાંથી પક્ષીઓના મરવાના સમાચાર સતત આવી રહ્યા છે. મરઘી ઉપરાંત કાગડા અને પ્રવાસી પક્ષીઓના અસામાન્ય મોતના સમાચાર મળી રહ્યા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ