હાહાકાર / યૂપી સહિત 7 રાજ્યોમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ, દિલ્હીમાં હાઈએલર્ટ સાથે કાનપુર પક્ષીઘર કરાયું સીલ

bird flu delhi crows found dead poultry farm bird flu alert kanpur zoo sealed

દેશમાં અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચૂકી છે. હિમાચલ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કેરળ અને ઉત્તરપ્રદેશ આ 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે ત્યારે દિલ્હી, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં પક્ષીઓના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા છે. સાથે જ દિલ્હી સરકાર પણ એક્શનમાં આવી છે અને અનેક પોલ્ટ્રી ફાર્મ બંધ કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ