નિમણૂંક / દેશના પહેલા CDS બન્યા જનરલ બિપિન રાવત, ત્રણેય સેનાઓની સંભાળશે કમાન

bipin rawat named first cds chief of defence staff

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવામાં આવ્યા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધાર્યો છે. હવે ચીફ ઓફ ડિફેન્સના રિટાયર થવાની ઉમંર 65 વર્ષ રહેશે. 65 વર્ષની ઉમંર પૂર્ણ થયા બાદ જ આ પદ પરથી સીડીએસ રિટાયર થશે. પહેલા 62 વર્ષે જ રિટાયર થવાની જોગવાઇ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ