દૂર્ઘટના / આર્મીનું હૅલિકૉપ્ટર ક્રેશ : CDS બિપિન રાવત સહિત જુઓ કોણ-કોણ હતું સવાર

bipin rawat helicopter crash tamil nadu kunnur wife who was in

તમિલનાડુંના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની મોટી  દૂર્ઘટના બની છે. જેમાં CDS બિપિન રાવત સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. જો કે, 3 લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું છે જેમાં બિપીન રાવતને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ