બાયોપિક / ધોની બાદ હવે આ ધુંઆધાર ક્રિકેટર પર બનશે બાયોપિક, પ્યાર કા પંચનામાના ડિરેક્ટર બનાવશે ફિલ્મ

biopic on cricket legend sourav ganguly produced by luv films

ક્રિકેટ જગતના બાદશાહ એવા મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ બાદ હવે ક્રિકેટર સૌરવ ગાંગુલી પર બાયોપિક બની રહી છે. ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. આ બાયોપિકનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ