મોટી રાહત / કોરોનાની આ વેક્સિનના ભાવમાં થયો મોટો ઘટાડો: હવે આટલા રૂપિયામાં મળશે એક ડોઝ, જોઈ લો લેટેસ્ટ કિંમત

biologicals e cut down the price of its covid 19 vaccine

દવા ફર્મ બાયોલોજિકલ ઈ. લિમિટેડે સોમવારે કહ્યું કે, તેણે પોતાની કોવિડ 19 વેક્સિન કોર્બેવૈક્સની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જોઈ લો હવે કેટલા રૂપિયામાં મળશે આ વેક્સિન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ