ગુંચવણ / ગુજરાતમાં વિચિત્ર ઘટના : સરોગસીથી જન્મેલી દીકરીની કસ્ટડી મેળવવા જૈવિક માતા-પિતા પહોંચ્યા કોર્ટમાં, જાણો શું છે મામલો

biological mother father knock high court door for their new born surrogate baby custody

સરોગસીથી જન્મેલી બે દિવસની બાળકીની કસ્ટડી માટે જૈવિક માતા-પિતાએ ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કરવો પડ્યો. સરોગેટ મધરની પોલીસે બાળકની ચોરી કરી વેચવાના ગુનામાં ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ