મહામારી / ગૂડ ન્યૂઝ : બાળકો માટે બીજી વેક્સિનનો માર્ગ મોકળો, સરકારે આપી આ કંપનીને મંજૂરી, જાણો ક્યારે આવશે

Biological E gets nod for phase 2/3 clinical trial of its Covid vaccine on children above 5 years, adolescents

બાળકો માટેની કોરોનાની વધુ એક વેક્સિન આવવાની તૈયારીમાં છે. સરકારે બાયોલોજિકલ ઈ કંપનીને બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ