Women's Day Special / દિવસના 2 રૂપિયા કમાતી આ મહિલા આજે 2000 કરોડની માલિક છે, કહાની સાંભળીને આંખમાં આંસુ આવી જશે

Biography of Kalpana Saroj from 2 rupees daily wages to 2000 crore valuation company

"છોકરીઓને ભણાવીની શું કામ છે? તેમણે તો એમ પણ મોટા થઇને ચૂલા પર જ કામ કરવાનું છે." સમાજની આવી રૂઢિગત માનસિકતા વચ્ચે ઉછરેલા દલિત સમાજના કલ્પના સરોજે એક નવો ચીલો ચાતર્યો. એક વખત આપઘાતના પ્રયાસ કરી ચૂકેલા અને મુંબઈમાં પ્રતિ દિન 2 રૂપિયાના રોજ ઉપર મજૂરી કરતા કલ્પના આજે જંગી 2000 કરોડની કંપનીના માલિક છે. આવામાં મહિલા દિન નજીક આવી રહ્યો છે ત્યારે VTVGujarati.com આપની સમક્ષ એવી મહિલાની સફળતાની ગાથા લઈને આવ્યું છે જેની કહાની જાણીને કરશો સલામ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ