કાર્યવાહી / સૌરાષ્ટ્રના આ શહેરમાંથી લાખો રૂપિયાનું ગેરકાયદે બાયોડિઝલ ઝડપાયું, જાણો કેમ પોલીસ એકાએક બની સક્રિય

Biodiesel seized illegally from Gondal in Rajkot

ગુજરાતમાં ગેરકાયદે બાયોડિઝલના વેચાણ અને ઉત્પાદન પર પોલીસ અને સરકારે કડક કાર્યવાહીના આપેલા આદેશ બાદ આજે ગોંડલના ગુંદાળા રોડ પરથી 13 લાખ 66 હજારનો મુદ્દામાલ ઝડપ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ