નવતર પ્રયોગ / હવે આવી રહ્યાં છે એવાં પડદા જે વાતાવરણમાંથી ખેંચશે કાર્બન ડાયોક્સાઇડ

Bio curtain to combat carbon di oxide

લંડનની એક આર્કિટેક્ચર ફર્મ ઇકો લોજિક સ્ટુડિયોએ એવા બાયો પડદા (Bio curtain) તૈયાર કર્યા છે કે જે વાતાવરણમાં હાજર કાર્બન ડાયોક્સાઇડ (Carbon dioxide) ને ખેંચી શકે છે. આને શહેરી પડદાના રૂપમાં તૈયાર કરવામાં આવેલ છે. ફોટો સિંથેટિકા નામના આ પડદા દરેક દિવસે અંદાજે એક કિલો કાર્બન ડાયોક્સાઇડને ખેંચી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ