ધરપકડ / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે શુ્ં છે અપડેટ, કોણ પકડાયું કોણ બાકી આ રહી આખી વાત

Binsachivalay scam in Gujarat 6 arrested

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષા લેવાઈ હતી. જેમાં 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે પેપર લીક થતા રદ કરવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ