ડિમાન્ડ / બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે વિદ્યાર્થીઓની કઈ છે પાંચ માંગ?

bin sachivalay exams scam what is student demand in inquiry

બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે પરીક્ષાર્થીઓએ તપાસ સાથે સાથે પાંચ માંગણીઓ સરકાર સામે મૂકી છે સરકાર તેમની માંગણીઓ પૂરી કરશે તો જ ગાંધીનગર ખાતે ધરણા સમેટવામાં આવશે. જો સરકરા દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવે તો પરીરક્ષાર્થીઓએ આંદોલનને ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર બનાવવાનો સરકારને લલકાર ફેક્યો છે ત્યારે એમ થાય કે એ પાંચ માંગો કઈ છે. તો આવો જાણીએ ઉમેદવારોની માંગ વિશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ