બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ / બિન સચિવાયલ પરીક્ષા વિરોધનું આંદોલન પૂર્ણ, કોંગ્રેસનું એલાન પણ ફ્લોપ

Bin sachivalay exams scam student protest Movement complete

બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિના વિરોધમાં સતત બે સુધી રાત-દિવસ આંદોલન ચાલ્યું હતું. પરીક્ષા રદ્દ કરવા માટે હજારોની સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં ઉમટ્યાં હતા. પરંતુ ત્રીજા દિવસે આંદોલનનો અંત આવી ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ