ગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું

bin sachivalay exams scam paresh dhanani made food for student in Gandhinagar

ત્રણ દિવસથી ગુજરાતભરના વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. આ વિદ્યાર્થીઓ બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે તપાસની માંગ લઈને ધરણા ઉપર બેઠા છે તેમનું કહેવું છે કે, પરીક્ષા રદ્દ કરો. પરીક્ષાર્થીઓના આંદોલનના હાલ તો બે ફાંટા થઈ ગયા છે. યુવરાજસિંહે પોતાની ટીમ સાથે ગાંધીનગર છોડીને ચાલતી પકડી છે ત્યારે ઉમેદવારોને કોનો સહારો?  આવા સમયે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી વિદ્યાર્થીઓની તરફેણમાં આવ્યા છે. તેમણે અડધી રાત્રે પોતાને ચુલે રાંધણના આંધણ મુકીને હજારો પરીક્ષાર્થીઓને ભોજન કરાવ્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ