ગાંધીનગર / બિનસચિવાલય કૌભાંડ મુદ્દે રાજ્યભરમાં વિરોધ, NSUIના સભ્યોએ આપ્યું છે કોલેજ બંધનું એલાન

bin sachivalay exams scam NSUI gives college closure announcement

NSUIના સભ્યોએ વિવિધ શહેરોમાં કોલેજ બંધ કરાવવામાં આવી રહી છે. પરીક્ષા રદ કરવાની માગ સાથે NSUI મેદાને આવ્યુ છે. ગુજરાતના મોટા ભાગના શહેરો અમદાવાદ, રાજકોટ, ભાવનગર, બનાસકાંઠા, સુરત સહિતના શહેરોમાં NSUI વિરોધ પ્રદર્શન કરી રહયુ છે. કેટલાક સ્થળે NSUIના કાર્યકર્તાઓની અટકાયત પણ થઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ