ગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ: 33 જિલ્લામાં 33 પ્રતિનિધિ આજથી પરીક્ષાર્થીઓના પ્રતિક ઉપવાસમાં કોંગ્રેસ જોડાયું

bin sachivalay exams scam now join congress with student

ગાંધીનગરમાં આંદોલનકારી પરીક્ષાર્થીઓ સાથે હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી સહીત પાંચ ધારાસભ્યો જોડાયા. આજથી ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસનો જંગ જારી કરી દેવામાં આવ્યો છે. બિન સચિવાલય પરીક્ષા કૌભાંડમાં ઉમેદવારોમાં બે ફાંટા પડી ગયા હતા જેમાં યુવરાજસિંહ જાડેજા સરકાર પક્ષે બેસી ગયા હતા જ્યારે બીજા પરીક્ષાર્થીઓ પોતાની પરીક્ષા રદ્દ કરવાની માંગને લઈને અડગ રહ્યા હતા. કોંગ્રેસ આ ઉમેદવારોને સાથ આપવાનું વચન આપી તેમના સહયોગમાં જોતરાઈ ગયુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ