તવારીખ / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ ક્યારે શરૂ થયો વિવાદ અને કેમ અટકતો નથી?

bin sachivalay exams scam know about A To Z

બિન સચિવાલયના વિવાદે એ સામાન્ય પરીક્ષા ખંડમાં શરૂ થયેલ કોપી કેસથી વાત ગાંધીનગરના રાજમાર્ગ સુધી પહોંચી ગયો છે. 6 લાખ વિદ્યાર્થીઓ પોતાની વ્યથા લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા ત્યારે નઘરોળ તંત્રની થોડીક ઉંગ ઉડી. નગાડા વગાડીને કડકતી ઠંડીમાં યુવક-યુવતીઓએ જ્યારે ન્યાય માટે તપ આદર્યુ ત્યારે ગુજરાત સરકારને 3771 પદની ભરતી માટેનું મહત્વ કદાચ સમજાયુ. જો કે હજુ આ સમસ્યાનો નીવેડો નથી આવ્યો પણ તમારે બિન સચિવાલયનું A to Z જાણવુ હોય તો આ રહી માહિતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ