નિવેદન / બિનસચિવાલય ભરતી કૌભાંડ: પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો CM રૂપાણીનો એકરાર

bin sachivalay exams scam Cm agreed with student

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ગુજરાત ગઈકાલનું રમણે ચઢ્યુ છે ત્યારે આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ મામલે તેમણે ગુજરાતના ઉમેદવારોને હૈયાધારણ આપીને દરેકને ન્યાય મળશે તેવી વાત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ