ગોલમાલ / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ- જે પરીક્ષાર્થી હાજર જ નથી તેને CCTVમાં કેદ થવા મામલે નોટીસ

bin sachivalay exams scam CCTV govt. issue notice that student who not attempt exam

સાબરકાંઠામાં  પ્રાંતિજના વદરાડ ગામના કંડક્ટરને બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ કરવા મામલે નોટીસ મળી છે. તેણે બિનસચિવાલયમાં થયેલી ગેરરીતિ મામલે 17 તારીખે ગાંધીનગર હાજર રહેવાનું છે. જો કે, સૌથી અગત્યની વાત એ છે કે, અપુર્વ પટેલ નામના આ કંડક્ટરને રજા ન મળતા તે દિવસે તેણે પરીક્ષા આપી જ નથી. જે પરીક્ષાર્થી હાજર જ નહોતો તે CCTVમાં કેવી રીતે કેદ થઈ શકે? કાં તો ગોલમાલ બહુ મોટી થઈ છે કાં તપાસમાં ગરબડ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ