સુરેન્દ્રનગર / બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં કૌભાંડના એંધાણ, ખુલ્લેઆમ ચોરીના CCTV સામે આવ્યા

bin sachivalay exams scam cctv footage in surendragar school

હજુ LRD પરીક્ષાના પેપરલીક કૌભાંડના ડાઘ બુઝાયા નથી ત્યાં જ વળી નવું કૌભાંડ આવ્યું છે. 17 નવેમ્બર 2019ના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચાલુ પેપરે મોબાઈલ દ્વારા ફોટો પાડી મોકલાવ્યાના CCTV સુરેન્દ્રનગરના એક સેન્ટરમાંથી બહાર આવ્યા છે. આ કૌભાંડનો પર્દાફાશ ગુજરાત કોંગ્રેસની યુવા ટીમે કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ