એનાલિસિસ / બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરો

તપાસ તપાસ તપાસ.... ક્યાં સુધી કરશો તપાસ... કેટલા દિવસો થયા પરિક્ષા પુરી થઇ તેને. ફુટેજની તપાસ કરવી માત્ર 3 કલાકનુ કામ છે. 3 કલાકમાં ફુટેજ ચેક કરી શકાય છે. મોબાઇલ સાથે યુવાન છે તે સીસીટીવીમાં દેખાય છે. સીસીટીવી સામે આવ્યા છતાં પણ તપાસની સુફીયાણી વાતો કરો છો. તમે શું ઉમેદવારોની ધીરજની પરીક્ષા કરી રહ્યા છો કે શું? વીટીવી સરકારને અપીલ કરી રહી છે કે લાખો ઉમેદવારોના ભાવી સામે ગંભીરતાથી જુઓ અને ભરતીમાં કૌભાંડ કરનારાઓને કડકમાં કડક સજા કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ