bin sachivalay exams gujarati grammer chhand ganrachna and rules VTV Pathshala
VTV Pathshala /
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા: ગુજરાતી વ્યાકરણમાં છંદની ગણરચના અને અક્ષરોના નિયમો
Team VTV07:45 PM, 25 Oct 19
| Updated: 03:57 PM, 06 Oct 20
VTVGujarati.comની આ વિશેષ પ્રસ્તુતિમાં બિનસચિવાલય અને ક્લાસ 1-2ની પરીક્ષાઓમાં અતિ ઉપયોગી એવા વિષય ગુજરાતી વ્યાકરણના મહત્વના ટોપિક ગુજરાતી છંદની ગણરચના અને લઘુ ગુરુ અક્ષરોના નિયમોની માહિતી આપવામાં આવી છે. આ માહિતી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં માર્ક્સ મેળવવામાં મદદ કરશે.
છંદની વ્યાખ્યાનો વીડિયો અહીં ક્લિક કરો