વિરોધ / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ મુદ્દે આંદોલન પર બેઠેલા વિદ્યાર્થીઓની રાત કેવી વીતી?

bin sachivalay exam scam student still protest against gujarat government

બિન સચિવાલય પરીક્ષા કૌભાંડને વિખેરવા સરકાર તરફથી એડીચોટીનું જોર લગાવાઈ રહ્યુ છે પરંતુ કડકડતી ઠંડી પણ વિદ્યાર્થીઓના મનોબળને તોડી નથી શકી. બે રાતથી વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં આંદોલન આદરીને બેઠા છે ત્યારે સરકાર તાત્કાલિક કોઈ પગલા લેવાની જગ્યાએ તપાસના વાયદાઓ કરી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સરકારે યુવક-યુવતીઓ માટે કોઈ જ વ્યવસ્થા કરી ન હતી. રાતભર કોંગ્રેસના દિગ્ગજ નેતા પરીક્ષાર્થી સાથે રહ્યાં જ્યારે સરકારમાંથી કોઈ આ પરીક્ષાર્થીઓની ખબર પૂછવા પહોંચ્યુ નહતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ