વિવાદ / બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મામલો: FSL તપાસમાં ગેરરીતિ થઈ હોવાની આવ્યું સામે: સૂત્ર

Bin sachivalay exam scam sit report

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આજે પણ ઉમેદવારોનો પરીક્ષા રદ્દ કરવાના મામલે આંદોલન યથાવત્ છે. આ મામલે SITની રચના કરવામાં આવી છે. જો કે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તેમાં પણ પેપર લીક થયું હોવાનું સામે આવ્યુ છે. નોંધનીય છે કે, પેપરમાં ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા CCTV જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે CCTV જાહેર કર્યા બાદ વિરોધ નોંધાવ્યો હતો. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ