ગોલમાલ / બિન સચિવાલય પરીક્ષા કૌભાંડઃ પેપર કેવી રીતે લીક થયું? SITની તપાસમાં ખુલાસો

bin sachivalay exam scam SIT inquiry paper leak before exam

ગુજરાતમાં બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ મામલો છેલ્લા કેટલાક દિવસથી સળગી રહ્યો છે ત્યારે હવે તો તે ભરતી રોકીને પરીક્ષાને જ રદ કરી દેવામાં આવી છે ત્યારે આ પરીક્ષામાં થયેલા કૌભાંડ મામલે SITની રચના કરવામાં આવી હતી જેની તપાસમાં ખુલાસો થયો છે કે પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયુ હતુ. આ કોભાંડમાં કોનો હાથ છે અને કેવી રીતે પેપર લીક થઈ જાય છે તે તમામ બાબતો ઉપર સંશોધન કરાયુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ