વિવાદ / બિન સચિવાલય પરીક્ષા રદ્દ ન થાય તો મંગળવારથી આમરણ ઉપવાસની ઉમેદવારોની ચીમકી

Bin sachivalay exam scam protesters fast gandhinagar

ગેરરીતિને પગલે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગણી સાથે ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે.વિસ્ટા ગાર્ડન ખાતે અનેક ઉમદવારો રસ્તા પર બેસી રહ્યા છે. આ ઉપરાંત ઉમેદવારોએ  વિવિધ સ્લોગનો લખીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ