વાતચીત / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ ઉમેદવારોના પાંચ પ્રતિનિધિ ગેરરીતિના પુરાવા લઈ ગૃહમંત્રી પાસે પહોંચ્યા

bin sachivalay exam scam pradipsinh invite student for meeting

ગુજરાત સરકારે બિનસચિવાલય મુદ્દે થઈ રહેલા વિરોધની ગંભીરતાને જોતા હાર્દિક પ્રજાપતિ અને યુવરાજ જાડેજા સહિત 5 પ્રતિનિધિઓને બેઠક માટે બોલાવવામાં આવ્યા. આ આમંત્રણને પગલે ઉમેદવારો પુરાવા લઈને પ્રદીપસિંહ જાડેજાને મળવા પહોંચ્યા છે. પ્રદીપસિંહ જાડેજા બિનસચિવાલય મુદ્દે આજે પ્રેસકોન્ફરન્સ યોજીને મોટી જાહેરાત કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ