પ્રેસ કોન્ફરન્સ / બિન સચિવાયલ પરીક્ષામાં ગેરરીતિ મામલે મોટા ખુલાસા, દાણીલીમડા M.S. સ્કુલમાંથી થયું પેપર લીક

bin sachivalay exam scam gandhinagar range ig mayanksinh chawda press conference

બિન સચિવાલયની પરીક્ષા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં ગેરરીતિ મામલે સંપૂર્ણ તપાસ ઉંડાણ પૂર્વક કરવામાં આવશે. જે કોઈપણ હશે તેને સરકાર છોડશે નહીં. ત્યારે ગુજરાત પોલીસે આજે 6 લોકોની ધરપકડ કરી છે. ત્યારે આ મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ