ગાંધીનગર / CM રૂપાણીએ કહ્યું- બિનસચિવાલય પરીક્ષાનું પેપરલીક થવામાં કોંગ્રેસનું કનેક્શન, ગુજરાત પોલીસને ધન્યવાદ

bin sachivalay exam scam congress cm rupani gandhinagar range ig mayanksinh chawda

બિન સચિવાયલ પરીક્ષાનું પેપર લીક થવાના મામલે SITએ તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પેપર લીક કરનાર 5 આરોપીઓની ધરપકડ કરી છે. ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ આ મામલે માહિતી પુરી પાડી હતી. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ