બેદરકારી / બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ રદ્દ તો કરી પણ હવે ક્યારે લેવાશે તે રામ જાણે

Bin Sachivalay Exam scam cancel now what happened that recruitment

બિનસચિવાલય કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના બાદ સરકાર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી હજુ પેપર લીક કેસના આરોપીની તપાસ વગેરે ચાલુ છે, પરંતુ રદ થયેલી પરીક્ષા ક્યારે લેવાશે તે બાબતે હજુ કોઈ અણસાર ન દેખાતાં અત્યાર સુધી પરીક્ષા આપી ચૂકેલા અરજદારો ફરી પરીક્ષાની તારીખની રાહ જોઈને બેઠા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ