આંદોલન / બિન સચિવાલય ભરતી મામલે ઉગ્ર આંદોલન, રૂપાણી સરકાર પરીક્ષા રદ્દ નહીં કરવા મક્કમ

Bin sachivalay exam issue CM vijay Rupani Pradeep Sinh Jadeja meeting gandhinagar

બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે આંદોલન કર્યું છે. રાજ્યના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ આ પરીક્ષા રદ્દ કરાવવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. ત્યારે વિવાદ વકરતા મુખ્યમંત્રીએ આ મામલે તાત્કાલિક બેઠક બોલાવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ