ગ્રાઉન્ડ રિપોર્ટ / સરકારની જેમ અમારૂ પણ સ્ટેન્ડ ક્લિયર, પરીક્ષા રદ્દ ન થાય ત્યાં સુધી કરીશું ધરણાઃ ઉમેદવાર

Bin sachivalay exam issue Candidates protests VTV Ground Report gandhinagar

ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરવા ઉમેદવારો હજુ પણ અડગ છે. સરકારે ઉમેદવારો સાથે કોઇપણ ચર્ચા ન કરવાનો નિર્ણય કર્યો છે. સાથે પરીક્ષા રદ્દ નહીં કરવાનો નિર્ણય પણ યથાવત્ રખાયો છે. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ગાંધીનગરમાં ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન, નારા સાથે આંદોલન ચાલ્યું હતું. ત્યારે હવે સરકારના આ નિર્ણય બાદ પણ ઉમેદવારો અડગ છે. બુધવાર મોડી રાત્રે પણ VTVGujarati.Comએ ઉમેદવારોઓ સાથે વાત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ