બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ / ઉમેદવારોનો આક્રોશ : યુવરાજસિંહ ભલે જતો રહ્યો, અમારી કાં તો લાશ જશે કાં તો પરીક્ષા રદ્દ થશે

Bin sachivalay exam candidates movement opposition sit Yuvrajsinh jadeja gandhinagar

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિને લઇ ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ મામલે સરકાર અને આંદોલનકારી ઉમેદવારો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ અને યુવરાજસિંહની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. રાજ્ય સરકારે બિનસચિવાલય પરીક્ષામાં કૌભાંડ થયા હોવાનું સ્વીકાર્યું છે અને SIT બનાવી તપાસના આદેશ આપ્યા છે. ચાર સિનિયર IAS અને IPS અધિકારીઓ SITના સભ્યો હશે. ત્યારે યુવરાજસિંહનું કહેવું છે કે SIT અમને સ્વિકાર્ય છે. પરંતુ ઉમેદવારો પોતાની માંગ પર અડગ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ