બિનસચિવાલય પરીક્ષા વિવાદ / કોંગ્રેસે કહ્યું- દેશનું સૌથી મોટું ગુજરાતનું ભરતી કૌભાંડ, અસિત વોરાએ કહ્યું- તપાસ થશે

Bin Sachivalay exam Asit Vora Press Conference bjp congress amit chavda Malpractice

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા વધુ એકવાર વિવાદમાં આવી છે. ત્યારે આજે ગાંધીનગરમા વિદ્યાર્થાીઓએ કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો છે. તો બીજી તરફ આ પરીક્ષામાં સુરેન્દ્રનગરમાં ગેરરીતિ થઇ હોવાના કોંગ્રેસે પુરાવા રજૂ કર્યા છે. કોંગ્રેસે બે સ્કૂલના CCTV જાહેર કર્યા છે. આ મામલે ભાજપ-કોંગ્રેસ આમને સામને આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ