અનામતની આગ / બિન અનામત આંદોલનની મહિલા ઉમેદવારો PM મોદીના માતા 'હીરા બા'ની મુલાકાતે

 bin anamat woman candidate visited to pm modi mother hiraba

અનામત અને બિન અનામતનો મામલો તુલ પકડી રહ્યો છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં અનામતના રાજકારણ હેઠળ કેટલાક રાજકારણીઓ પોતાનો રાજકિય રોટલો શેકી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે જો કે આજે બિન અનામત મહિલા ઉમેદવારોએ ગુજરાત સરકાર તેમનુ ન સાંભળતી હોવાને પગલે પીએમ મોદીને ઈમેલ કર્યો છે અને તેમની માતા હીરાબને મળવા પણ પહોંચી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ