વિરોધ / અનામતની આગ ગાંધીનગરથી મહેસાણા પહોંચી, સજ્જડ બંધ પાળવાની અપીલ સાથે મહેસાણા બંધ

bin anamat andolan mahesana bandh

બંધારણીય અધિકાર આંદોલન સમિતીનો અનામત મુદ્દે વિરોધ કરી રહી છે ત્યારે અનામત સંદર્ભના ઠરાવ રદ કરવાની માગ સાથે મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અનામત વર્ગ અને બીજી તરફ બિન અનામત વર્ગને લઈને આંદોલન સરકારના માથાનો દુખાવો બની ગયુ છે સામે પક્ષે ટ્રમ્પની અમદાવાદ મુલાકાત નજીક આવી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ