TAX / અબજોપતિઓની ગજબ માંગ, કહ્યું 'અમારા પર નાખો વધુ ટેક્સ'

Billionaires want more wealth tax on them

અબજોપતિ પર ટેક્સ વધારવા જોઇએ એવો સંદેશો આપનારા ગ્રૂપમાં જ્યોર્જ સોરોસ, ફેસબુકના સહ સંસ્થાપક ક્રિસ યુઝેજ, વોલ્ટ ડિઝનીના વંશજ અને હયાત હોટલ ચેઇનના માલિકનો સમાવેશ થાય છે. આ ગ્રૂપે જણાવ્યું છે કે અમેરિકાની અમારી સંપત્તિ પર વધુ ટેક્સ લગાવવો એ એક નૈતિક, સૈદ્ધાંતિક અને આર્થિક જવાબદારી બને છે. આ લોકોએ અબજપતિ રોકાણકાર વોરેન બફેટને ટાંકીને જણાવ્યું હતું કે તેમના પર તેમના સેક્રેટરી કરતાં પણ ઓછો ટેક્સ લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ