મહામારી મદદ / કોરોનાકાળમાં મુકેશ અંબાણીનો મોટો નિર્ણય, સૌથી જરૂરી એવી વસ્તુ મહારાષ્ટ્રને આપશે મફતમાં

Billionaire Mukesh Ambani sends oxygen from his refineries to aid India’s Covid-19 fight

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જામનગરની તેમની રિફાઈનરીમાંથી 100 ટન ઓક્સિજન મફતમાં મહારાષ્ટ્રને પૂરો પાડી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ