OMG / બિલ ગેટ્સે પોતાના જ ભાઈબંધની ગર્લફ્રેડ ચોરી લીધી, જૂનાં દિવસો યાદ કરીને મિત્રએ કર્યો ધડાકો

billionaire  mark cuban says bill gates has taken away his girlfriends

અમેરિકાના અબજોપતિ માર્ક ક્યુબાને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ વિશે કંઇક એવું કહ્યું છે કે જે જાણીને તમને આશ્ચર્ય થશે. તેમણે પોતાની યુવાનીની એક સ્ટોરી શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ