ખુલાસો / ઑફીસની કર્મચારી સાથે રિલેશનશીપમાં હતો બિલ ગેટ્સ, ડેટ પર આવવાની આપતો હતો ઑફર 

Bill Gates was in a relationship with an office worker

બોસ અને તેની કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીના ડેટિંગના કિસ્સા તો તમે સાંભળ્યા હશે પરંતુ માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ પણ પોતાની એક એમ્પ્લોયને ડેટ કરતા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ