અમેરિકા / બિલ ગેટ્સે Microsoftના ડિરેક્ટર પદેથી આપ્યું રાજીનામું, કારણ જાણી તમે કહેશો ‘સલામ છે’

Bill Gates Stepping Down From Microsoft Board

માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને ટેકનોલોજી સલાહકાર બિલ ગેટસે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્યારે કંપનીએ બિલ ગેટસ દ્વારા સામાજિક કાર્યોમાં વધુ સમય આપવાને લઇને રાજીનામાનું આપ્યું હોવાનું કારણ દર્શાવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ