કોરોના સંકટ / કોરોના વેક્સીનને લઈને બિલ ગેટ્સે આપ્યુ મોટું નિવેદન, કહ્યું વિશ્વને હજુ પણ આટલા ડોઝ વેક્સીનની છે જરૂર

Bill Gates Says, After Corona   Vaccine Work Completed, 1400 Crore Doses Need To Be Fullfill In The World

કોરોના વેક્સિન પર બિલ ગેટ્સનુ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે વેક્સિન બન્યા બાદ મોટા પ્રમાણમાં તેની જરૂર પડશે. હાલમાં વિશ્વમાં 1400 કરોડ ડોઝની જરૂર પડશે. એટલું જ નહીં વિશ્વના તમામ હિસ્સામાં તાત્કાલિક ડોઝ મોકલવા પડશે. જો વેક્સિન સિંગલ ડોઝમાં અસર કરશે તો પણ 700 કરોડ ડોઝની જરૂર પડી શકે છે. જેની તૈયારી પણ કરવાની રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ