સંપત્તિ / 64 વર્ષે જ બિલ ગેટ્સ બન્યા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, જાણો કુલ નેટવર્થ

Bill Gates Become Worlds Richest Person know His Net Worth after 2 years

માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ 2 વર્ષ પછી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. નેટવર્થ બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ પ્રમાણે હાલમાં ગેટ્સની કુલ નેટવર્થ 7.89 લાખ કરોડ રૂપિયા એટલે કે 110 અબજ ડોલર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ