VIDEO: / કૂદીને સુસાઇડની REELS બનાવવાના ચક્કરમાં યુવકનું મોત, 17 સેકન્ડનો અંતિમ વીડિયો થયો વાયરલ, મિત્રએ કહ્યું ઘણો સમજાવ્યો પણ ન માન્યો

Bilaspur Chhattisgarh hobby of reel making life of a boy social media viral video

છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં રીલ વીડિયો બનાવવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. લાઈક્સ અને ફોલોઅર્સ વધારવા માટે યુવક-યુવતીઓ ખતરનાક સ્થળોએ વીડિયો બનાવતા જોઈ શકાય છે. જીવની પરવા કર્યા વિના રીલ બનાવવાનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો છત્તીસગઢના બિલાસપુરથી સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ